પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ

પ્રવૃત્તિઓ

પ્રવૃત્તિઓ

  • જંગલો અને વન્યજીવનના રક્ષણ, સંરક્ષણ અને વિકાસ અર્થે જમીન સંરક્ષણ, ભેજ સંરક્ષણ અને જમીનની ફળદ્રુપતા વધારવી
  • નાગરિકો, કૃષિ, ઉદ્યોગો અને સુરક્ષાની જરૂરિયાતોને પહોંચી વળવાં તેમજ જંગલનો કાયમી નિભાવ થઇ શકે થાય અને મહત્તમ પેદાશ મળે તેવી રીતે જંગલોનો ઉપયોગ કરવો.
  • વન સંવર્ધન, ઉપયોગ તથા પુનઃસર્જન અને વિકાસની આવેડ આવતી અન્ય સમસ્યાઓ અંગ સંશોધન કરવું.
  • નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988ના લક્ષ્યાંકો સિદ્ધ કરવાં તેમજ મહત્તમ વિસ્તારને વનવિભાગ હેઠળ આવરી લેવો.
  • જંગલના રક્ષણ અને સંરક્ષણમાં લોકોની સહભાગીતાને વધારવી, જેમાં આદિજાતિ, ગરીબો અને મહિલાઓ ઉપર ખાસ ભાર મુકવો.
Go to Navigation