ખાતાના વડા, બોર્ડ તથા નિગમો સત્તાવાળા

કોમ્પેન્સેટરી એફોરસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનીંગ ઓથોરિટી (CAMPA)

આધિકારિક વેબસાઇટની મુલાકાત લો

ઘણા વિકાસ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ જેવા કે ડેમો, માઇનીંગ, ઇન્ડસ્ટ્રીઓના બાંધકામ અથવા જંગલમાં ડાયવર્જન હેતુ માર્ગોના ઉત્થાનકાર્યો કરવાંમાં આવે છે. જમીનનો હેતુફેર થાય તે અગાઉ સરકારી અથવા ખાનગી સહિત અન્ય પ્રોત્સાહક પ્રોજેક્ટ્સ માટે વન અને પર્યાવરણ મંત્રાલય સમક્ષ વન મંજૂરી અર્થે અરજી કરવામાં આવે છે. આ પ્રસ્તાવ સંબંધિત રાજ્ય સરકારના વન વિભાગના માધ્યમથી કરવાનો રહેશે. જો પરવાનગી આપવામાં આવે તો મંત્રાલય અને નિયમનકારો દ્વારા વન વિસ્તારમાંથી દૂર થતી જમીન માટે વળતર પણ નક્કી કરવામાં આવે છે.

વધુ જાણો

શ્રી જયપાલ સિંહ, આઇ.એફ​.એસ​.

શ્રી જયપાલ સિંહ, આઇ.એફ​.એસ​.

અરણ્ય ભ​વન​, સેંટ ઝેવીયર્સ શાળા સામે,
ચ​-૩ સર્કલ પાસે, સેક્ટર​-૧૦,
ગાંધીનગર​.

+૯૧-૭૯-૨૩૨૫૫૦૪૫।૫૬૧૫૮, +૯૧-૯૯૭૮૪૦૫૨૪૮

gj050@ifs.nic.in

Head of the Department
23.211691
72.655773
23.214691
72.655773
કોમ્પેન્સેટરી એફોરસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનીંગ ઓથોરિટી

મહત્વપૂર્ણ લિંક્સ

Go to Navigation