વિઝન અને મિશન વિઝન અને મિશન

મિશન અને વિઝન

મિશન અને વિઝન

  • રાજ્યમાં સાતત્યપૂર્ણ વિકાસ હાંસલ કરવા સુસજ્જ પર્યાવરણ અને વનીકરણ વ્યવસ્થાપન-સંચાલન
  • જનભાગીદારી તેમજ હીતધારકોને સહભાગી બનાવી બહુમૂલ્ય જંગલો અને વન્યજીવનનું રક્ષણ કરવું
  • વિવિધ પર્યાવરણીય કાયદાઓના નિયમોને આધિન પર્યાવરણનું સંરક્ષણ કરવું.
  • ગીરના સિંહો માટે ખાકસ પ્રકારના પગલાં લેવાં.
  • વન સમાધાન અંગેના મુદ્દાઓ તેમજ નિવાસીઓના અધિકારોની પ્રક્રિયા ઝડપી બનાવવી.
  • વપરાશકર્તા ઉદ્યોગો અને કંપનીઓ થકી પ્રદૂષણ નિયંત્રણના પગલાં લેવા અને વાયબ્રન્ટ ગુજરાતને ધ્યાનમાં રાખીને આગામી 10 વર્ષ માટેનો એન્વાયરમેન્ટલ ઈન્ફ્રાસ્ટ્રકટર પ્લાન તૈયાર કરવો.
  • પ્રદૂષણ નિયંત્રણના કાયદાઓનો સખ્તાઇથી અમલ કરાવવા અને પ્રદૂષણ નિયંત્રણને પ્રોત્સાહિત કરવું. પીપીપી ધોરણે એફ્લુએન્ટ લાઇન્સ, પાઇપ તથા જોખમી કચરાનો નિકાલ જ્યાં થાય છે એવા સ્થળોને ગ્રીન ઝોન બનાવવા.
Go to Navigation