કેન્દ્ર સરકારે સમુદ્ર કિનારાના વિસ્તારોના સંરક્ષણ તેમજ રક્ષણ અર્થે માછીમાર સમાજ અને અન્ય દરિયાકાંઠે વસતા સમાજોના જીવનધોરણનું સંરક્ષણ કરવું. સમુદ્રી કિનારા વિસ્તાર ઉપર કુદરતી આફતો-જોખમના પરિબળને ધ્યાનમાં રાખીને દરિયા કિનારા અને દરિયાઇ જીવસૃષ્ટિનું સંરક્ષણ કરી વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધિન સાતત્યપૂર્ણ વિકાસ કરવો.
વૈશ્વિક હવામાનમાં આવતાં પરિવર્તનને લીધે દેશના સમુદ્રી કિનારાના વિસ્તારમાં દરિયાની સપાટી વધે ત્યારે તેની જાહેરાત કરી તેના સમુદ્રી જળ વિસ્તારની જાણ કરવી, અંદમાન અને નિકોબાર ટાપુઓને બાદ કરતાં.
વધુ જાણો
શ્રી. અરૂણકુમાર સોલંકી, આઇ.એ.એસ. અધિક મુખ્ય સચિવ
ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી(GCZMA) બ્લોક નં: ૧૪, ૮મો માળ, નવા સચિવાલય, સેક્ટર - ૧૦ એ, ગાંધીનગર
+ ૯૧-૭૯-૨૩૨૫૨૬૬૦
+૯૧-૭૯-૨૩૨૫૨૧૫૬
czm-fed@gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો