ક્રમ | ઠરાવ તારીખ | ઠરાવ ક્રમાંક | ઠરાવનો વિષય | ડાઉનલોડ્સ |
1
|
19-05-2025
|
FED/EEF/e-file/6/2025/0149/A
|
વન વિભાગની એકીકૃત વન,પર્યાવરણ અને વન્ય જીવ સંરક્ષણ કેન્દ્ર યોજનાની નવી બાબતને સને ૨૦૨૫-૨૬ના વર્ષ માટેની વહીવટી મંજૂરી આપવા બાબત.
|
(179 KB)
|
2
|
07-04-2025
|
FED/WRT/e-file/6/2022/1143/M
|
વન ખાતાના ઘાસના છૂટક વેચાણના દર મંજુર કરવા બાબત
|
(70 KB)
|
3
|
02-04-2025
|
FED/EEF/e-file/6/2024/2561/A
|
સને ૨૦૨૫-૨૬ માં વન અને પર્યાવરણ વિભાગ ખાતે ૧૧ મહિનાના કરાર આધારિત કાયદા સલાહકારની ૦૧ (એક) જગ્યા ચાલુ રાખવા વહીવટી મંજૂરી આપવા બાબત.
|
(73 KB)
|
4
|
01-04-2025
|
FED/WOC/e-file/6/2024/2476/A
|
વન અને પર્યાવરણ વિભાગની ડ-૪ શાખામાં ૦૧ નાયબ સેક્શન અધિકારીની જગ્યા ઉભી કરવા અંગેની નવી બાબત સને ૨૦૨૫-૨૬ ના વર્ષ માટે વહીવટી મંજૂરી આપવા બાબત.
|
(108 KB)
|
5
|
01-04-2025
|
FED/EEF/e-file/6/2024/2538/A
|
વન અને પર્યાવરણ વિભાગ ખાતે ઉપસચિવ (તપાસ) ની ૦૧ જગ્યા સને ૨૦૨૫-૨૬ ના વર્ષમાં ચાલુ રાખવા વહીવટી મંજૂરી આપવા બાબત.
|
(71 KB)
|
6
|
04-03-2025
|
FED/POA/e-file/6/2023/1810/D5 Section
|
વન અને પર્યાવરણ વિભાગ હેઠળના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સના તાબાની કચેરીઓમાં ફરજ બજાવતાં રોજમદારોને રાજ્ય સરકારે સ્વીકારેલ સાતમા પગાર પંચની ભલામણોનો લાભ આપવા બાબતેના તા. ૧૮/૦૩/૨૦૨૩ ના ઠરાવમાં સુધારો કરવા બાબત.
|
(72 KB)
|
7
|
24-02-2025
|
FED/WOC/e-file/6/2025/0365/A
|
વન અને પર્યાવરન વિભાગ ખાતે સચિવાલય સંવર્ગમાં ઓફીસ આસીસ્ટન્ટની કુલ-૧૭ હંગામી જ્ગ્યાઓ સને ૨૦૨૫-૨૬ વર્ષમાં ચાલુ રાખવા બાબત.
|
(77 KB)
|
8
|
20-02-2025
|
વપસ/૧૦૨૦૦૮/૧૮૨૭/ડબલ્યુ
|
સુધારા-ઠરાવ - ગીર અભયારણ્ય, ગીર રાષ્ટ્રીય ઉધ્યાન, પાણીયા અભ્યારણ્ય અને મિતિયાળા અભ્યારણ્ય ફરતે આવેલા વિસ્તારોમાં ખાન-પાનના હેતુસર હોટલ, રીસોર્ટ, અન્ય પ્રકારના આતિથ્ય,હોમ-સ્ટે, ઔધ્યોગિક એકમો અને વાણિજ્યિક હેતુસરના બાંધકામો, ફાર્મ હાઉસ વગેરે પ્રવ્રુતિઓની મંજૂરી આપવા બાબત.
|
(717 KB)
|
9
|
18-02-2025
|
FED/MSM/e-file/6/2024/0462/D
|
વન ચેતના, ગાંધીનગર ખાતેના રેસ્ટ હાઉસના ભાડાના દર નક્કી કરવા બાબત.
|
(150 KB)
|
10
|
14-02-2025
|
FED/WOC/e-file/6/2024/0555/A
|
વન અને પર્યાવરણ વિભાગની ડ-૪ અને ડ-૫ શાખાઓ માટે ઉભી કરેલ ૦૪ નાયબ સેક્શન અધિકારીની જગ્યાઓ પૈકી ૦૨ નાયબ સેક્શન અધિકારીની હંગામી જગ્યાઓ ચાલુ રાખવા બાબત.
|
(86 KB)
|
11
|
13-02-2025
|
FED/WOC/e-file/6/2024/0700/A
|
વન અને પર્યાવરણ વિભાગની ડ-૪ અને ડ-૫ શાખાઓ માટે ઉભી કરેલ સેક્શન અધિકારીની હંગામી જગ્યાઓ ચાલુ રાખવા બાબત.
|
(94 KB)
|
12
|
13-02-2025
|
FED/ROR/e-file/6/2022/3298/D-2 Section
|
હિસબનીશ:વર્ગ-૩(ACCOUNTANT:CLASS-3) સંવર્ગની જગ્યાઓનું નામાભિધાન સિનિયર ક્લાર્ક:વર્ગ-૩(SENIOR CLERK: CLASS-3) કરવા બાબત.
|
(97 KB)
|
13
|
13-02-2025
|
FED/ROR/e-file/6/2022/3325/D-2 Section
|
મુખ્ય કારકુન:વર્ગ-૩(HEAD CLERK:CLASS-3) સંવર્ગની જગ્યાઓ માટે સામાન્ય વહિવટ વિભાગના કોમન ભરતી નિયમો લાગુ કરવા બાબત.
|
(78 KB)
|
14
|
01-01-2025
|
FED/WRT/e-file/6/2023/0720/M Section
|
વન વિભાગ હસ્તકની વીડીઓમાંથી વધારાના ઉત્પાદિત ઘાસને સ્થાનિક લોકો, ગૈાશાળા, પાંજળાપોળ, સહભાગી વન વ્યવસ્થા સમિતી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક મંડળીઓને વિનામૂલ્યે વાઢી લઇ જવા માટે મંજૂરી આપવા બાબત.
|
(73 KB)
|
15
|
11-12-2024
|
FED/CWH/e-file/6/2023/3222/W
|
ડોલ્ફીન પ્રવાસન અંગે માર્ગદર્શિકા બહાર પાડવા બાબત.
|
(104 KB)
|