ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER)
ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશન એ એક સ્વતંત્ર્ય સંસ્થા છે, જેની સ્થાપના 1982માં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ફાઉન્ડેશન ઇન્ડિયન સોસાયટીસ રિસર્ટ્રેશન એક્ટ,1860 તેમજ 1950ના બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ
જાહેર ટ્રસ્ટરૂપે નોંધણી કરાઇ હતી. ફાઉન્ડેશનનું સંચાલન ગવર્નરોના બોર્ડ દ્વારા થાય છે, જેના અધ્યક્ષસ્થાને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી રહે છે.
વધુ જાણો
શ્રી આર. કે. સુગુર, આઇએફએસ
શ્રી આર. ડી. કાંબોજ, આઇ.એફ.એસ.
ઇન્દ્રોડા નેચર પાર્ક,
સેક્ટર -૭, ગાંધીનગર ૩૮૨ ૦૦૭
ગુજરાત, ભારત
+૯૧-૭૯-૨૩૯૭૭૩૦૦
+૯૧-૭૯-૨૩૯૭૭૩૧૩
dir-geer@gujarat.gov.in
23.189867
72.653552
23.192867
72.653552
ગીર ફાઉન્ડેશન
ઇન્દ્રોડા નેચર પાર્ક,
સેક્ટર -૭, ગાંધીનગર ૩૮૨ ૦૦૭
ગુજરાત, ભારત
ઉદ્દેશ
ગીર (GEER)ની ભૂમિકા
- પર્યાવરણીય અભ્યાસ અને સંશોધન
- લોકજાગૃતિ કેળવવી અને કુદરત તથા પર્યાવરણ પરત્વે લોકોમાં જ સભાનતા લાવવી.
- જીવસૃષ્ટિ, જીવસૃષ્ટિ તંત્ર અને પર્યાવરણ સંદર્ભે અભ્યાસ હાથ ધરવા.
- સંરક્ષણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું.
સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો